गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વારાહી આઈસીડીએસ કચેરીમાં તથા ફુલપુરા ગામમાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ અક્ષયપાત્ર સંસ્થા ગાધીનગર દ્વારા તારીખ 13/6/2024 સગર્ભા ધાત્રી માતા ને પોષણ શક્તિ કીટ નું વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ

પાટણ જિલ્લાના

સાંતલપુર તાલુકામાં વારાહી આઈસીડીએસ કચેરીમાં તથા ફુલપુરા ગામમાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ અક્ષયપાત્ર સંસ્થા ગાધીનગર દ્વારા તારીખ

13/6/2024 સગર્ભા ધાત્રી માતા ને પોષણ શક્તિ કીટ નું વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મહિલા અને બાળ વિકાસ સમિતિ ના ચેરમેન શ્રી ભારતીબેન દિનેશભાઈ ચૌધરી,ના અધ્યક્ષપદે યોજાયો જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરીબેન સોલંકી ,ગપકલ

અક્ષયપાત્ર ફાઉન્ડેશનના મેનેજર શ્રી જીતેન્દ્ર મહેતા ,ચિરાગ ભાઈ અક્ષય પાત્ર સંસ્થાની ટીમ તેમજ icds સ્ટાફ, આંગણવાડી કાર્યકર તેમજ સગર્ભા ધાત્રી માતાઓ ઉપસ્થિત રહેલ તેમજ આ સગર્ભા ધાત્રી માતાને પોષણ દ્વારા આહાર મળી રહે તે માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા કુલ 1926 સગર્ભા ધાત્રી માતાઓને ₹900 કિંમતની શક્તિ કિટનું વિતરણ કરવામાં આવેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×