गुजरातगुड मॉर्निंग न्यूज़बनासकांठा

કાંકરેજ ના શિહોરી પોલીસે ડુંગરાસણ થી રૂ 13700 ની રોકડ ३ આઠ જુગારી ઝડપાયા સાથે મુદામાલ

 

શિહોરી પોલીસ મથક ના પી.એસ.આઇ. એચ કે દરજીના માર્ગદર્શન નીચે શિહોરી પોલીસ સ્ટાફ દારૂ જુગારના બધી ને  નેસ્ત નાબૂદ કરવા માટે શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ડુગરાસણ ગામના સીમ વિસ્તારમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમાઈ રહી છે જેથી શિહોરી પોલીસ સ્ટાફે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આઠ ઈસમો પોતાના અંગત સ્વાર્થ ખાતર હાર જીત નો તીન પત્તી નો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલેસે રેડ કરી હતી અને કોર્ડન કરી આઠ ઇસમોને રૂપિયા 13700  રોકડ મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા જુગાર રમતા ઝડપાયેલ ઈસમો મા  ભરતજી જવાનજી ઠાકોર રહે વડા.પરથીરાજસિંહ મફતસિંહ વાઘેલા ડુગરાસણ. રમેશજી ભયંચંદજી ઠાકોર રહે ડુગરાસણ.અરવિંદજી સુંડાજી ઠાકોર રહે ડુગરાસણ. જગતુભા બનેસિંહ વાઘેલા રહે ડુગરાસણ. શ્રવણજી જોગાજી ઠાકોર રહે ડુગરાસણ રાભાજી દાનાજી ઠાકોર રહે કાકર પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા રહે ડુંગરાસણ નો સામે શિહોરી પોલીસ મથકે જુગાર નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કાંકરેજ તાલુકા ના દરેક ગામો મા જુગાર ધમો વધીગયા છે ત્યારે શિહોરી પોલીસ કડક થતા જુગાર ચલાવતા તત્વો મા ભાગદોડ મચી ગઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×