Uncategorizedटॉप न्यूज़पाटन जिला
રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં દીવાલ ધરાશાયી થતાં 20 ઘેટાંનામોત , 10 જેટલાં ઘેટાં ઘાયલ
રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં દીવાલ ધરાશાયી થતાં 20 ઘેટાંનામોત , 10 જેટલાં ઘેટાં ઘાયલ
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે કમાલપુર ગામમા રહેતા ઠાકોર વાલાભાઈ પંચાણભાઈ ના ઘર જોડે તેમની દીવાલ 50 ફૂટ જેટલી ધરાશાયી થતાં તેમની બાજુમાં આવેલ વાડામા બલાભાઈ ભાનુભાઈ ભરવાડ ના ઘેટાં દટાયા હતા અને 20 જેટલાં ઘેટાંમા મોત નીપજ્યા છે અને 10 જેટલાં ઘેટાં ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળે ગામ લોકો ના ટોળેટોળા ઉમટ્યા હતા અને કમાલપુર ગામ લોકો એ મૂર્તક થનાર ઘેટાં ના મૂર્તદેહ ને બહાર નીકાડયા અને ઘાયલ ઘેટાં ને સારવાર કરવામાં આવી છે દીવાલ ધરાસાઈ થવાનું કારણ હજુ સુધી અંકબંધ છે.