ઊંઝા નગરીમાં ગૌરવપૂર્ણ હાલના ભવ્યતિભવ્ય ધજા મહોત્સવમા મહેસાણા જિલ્લા પોલીસ વડા એસ. પી. તરુણ દુગ્ગલ, ડીવાયએસપી મિલાપ પટેલ, ડીવાયએસપી ધ્રુવ સુતરીયા, ડીવાયએસપી ડી. એમ. ચૌહાણ, પીઆઇ રોમા ધડુક, પીએસઆઈ આર બી બોદર, પીએસઆઈ ડી. પી. ભાટી સહીત બીજાં અનેક પોલીસ અધિકારીઓ અને જવાનો પોલીસ યુનિફોર્મમા જ 21 ધજા ચડાવી માથું નમાવી ધન્યતા અનુભવી હતી.
મા ઉમિયા સંસ્થાનના પદાધિકારીઓએ આ પોલીસ ટીમનું સ્વાગત કર્યું હતું.
પોલીસ ટીમની આ શક્તિ ઉપાસના ચોમેર પ્રશંસા ને પાત્ર બની રહી છે.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર