गुजरातबनासकांठा

બનાસકાંઠા બનાસની બેન સામે બનાસની દીકરીની હાર

બનાસકાંઠામાં કોંગ્રેસની જીત ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત

 

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે. ગેનીબેન ઠાકોરે રેખાબેનને હરાવી બનાસની કમાન સંભાળી છે. આપને જણાવી દઈએ કે બનાસકાંઠા લોકસભા બેઠક બહુજ ચર્ચાસ્પદ રહી હતી. જો કે, આ બેઠક પર

દિવસભર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જો કે, ગેનીબેને બનાસકાંઠા બેઠક પર બાજી મારી દીધી છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે ભાજપને હેટ્રિક લગાવતા અટકાવી દીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×