गुजरातटॉप न्यूज़बनासकांठा

બનાસકાંઠા પોલીસે વાહનો પરથી બ્લેક ફિલ્મ દૂર કરી : ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

 

બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ફૂટમાર્ચ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.જેમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. પોલીસે દરેક વ્યક્તિઓ માટે કાયદો એક સમાન હોવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. બનાસકાંઠા પોલીસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વાહન રોકી બ્લેક ફિલ્મ કઢાવી દંડનીય કાર્યવાહી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ ટ્રાફિક ડ્રાઇવ પગલે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતાં અન્ય વાહન-ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×