गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાલનપુર કચ્છને જોડતા માર્ગ મુખ્ય નેશનલ હાઈવે 27 ઉપર બની અકસ્માતની ઘટના …

અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઇવર નું કરુણ મોત નિપજ્યું...

 

 

જાગૃત નાગરિક દ્વારા તૂટેલા રોડ રસ્તા ના વિડીયો ઉતારી નેશનલ હાઈવે રીપેરીંગ કરવાની માંગ કરવામાં આવી ….

પાલનપુર થી સાતલપુર જવાના મુખ્ય માર્ગ પર ખાડારાજ હોવાને કારણે બની રહી છે અકસ્માતની ઘટનાઓ…

નેહનાલ હાઇવે નંબર 27 પર મસમોટા મોટા ખાડાને લઇને અનેક સવાલો.. વાહન ચાલકો પાસે થી આ રોડ પર નીકળતા વાહનો નાં ત્રણ ટોલનાકા પર ટોલ વસુલાત કરવામાં આવે છે પરંતુ..રોડ પર પડેલા ખાડા ની મરામત કરવામાં આવતી નથી ત્યારે વાહન ચલકોમાં ભારે રોષ ફેલાયો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×