गुजरातपाटन जिला

પાટણ જિલ્લાના શંખેશ્વર તીર્થધામમાં વિદેશી દારૂના જાહેરમાં વેચાણ કરતા શખ્શનો ખુલ્લેઆમ દારૂ વેંચતાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો

શંખેશ્વરમા શું દારૂની પરમિશન આપી છે..!! પોલીસને પડકારતો બુટલેગર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે..

 

પાટણ જીલ્લામાં શંખેશ્વર એટલે પવિત્ર અને પાવન તીર્થધામ તરીકે ઓળખાતું શંખેશ્વર તીર્થધામ જ્યાં ખુલ્લેઆમ દારૂનો ધંધો કરતા ઈશમનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા શંખેશ્વર પોલીસ તંત્ર પર

સવાલોનો મધ પૂડો ઉઠ્યો છે.વારયલ વિડિઓને લઈને બુટલેગરો ને પોલીસનો ખોફ નથી રહ્યો કે પછી હપ્તારાજ વગેરે સવાલો એ લોકોનાં મુખે વેગ પકડ્યો છે.તો એકતરફ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા

છતાં શંખેશ્વરમાં બેફામ રીતે દારૂ વેચાણ થતું હોવાનો ફેસબૂકમાં વિડિઓ અપલોડ થતા અનેક સવાલો પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે.વાયરલ વિડિયોને લઈને

પોલીસ બુટલેગરો ને શોધી કાઢશે ખરા કે પછી શંખેશ્વર માં દારૂની રેલમછેલ ચાલુ જ રહેશે વગેરે સવાલો ઉભા થયા છે.

ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં શંખેશ્વેર માં જાહેરમાં દારૂનો ધંધો કરતા ઈસમો નો વિડિયો વાયરલ થયો છે.ત્યારે દારૂબંધી અમલીકરણ પોલીસ કરાવી શકશે કે કેમ આવા બૂટલેગરો પર લગામ ક્યારે અને આ વીડિયો વાયરલ અંગે કોઈ યોગ્ય દિશામાં તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે કેમ જેને લઇને હાલ પંથકના લોકોમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.પાટણ…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×