गुजरातटॉप न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે શ્રી ચૌધરી સમાજ વાડીમા પાંચ દિવસની કૃષિ સખી પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબીરની પ્રથમ તાલીમ યોજાઈ

 

ગુજરાતનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે ત્યારે પ્રાકૃતિક ખેતી મહિલાઓ પણ કરે તે માટે સાંતલપુર તાલુકાના વારાહી ખાતે શ્રી ચૌધરી સમાજ વાડીમા પાંચ દિવસની કૃષિ સખી પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબીરની પ્રથમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે

મહિલાઓ તાલીમ લઇ પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થાય તેના ભાગરૂપે આ તકે ઉપસ્થિત ભોજાભાઈ આયર જાખેલ જીલ્લા સંયોજક પ્રાકૃતિક ખેતી પાટણ ડી.કે.રથવી ટુવડ ઝોન સંયોજક ઉતર ગુજરાત

ભગવાનજી જાડેજા સાતલપુર તાલુકા સંયોજક નથુભાઈ ચૌધરી હમીરપુરા તાલુકા સહસંયોજક સાતલપુર કરસનભાઈ આહીર ઉનડી તાલીકા અધિકારી મિશન મંગલમ વારાહી ભરતજી ઠાકોર

મેરામભાઈ આયર જયાબા ચૌહાણ કૃષિ સખી માસ્ટર ટેનર હાજર રહી પ્રાકૃતિક ખેતી જીવામૃત બીજામૃત ઘન જીવામૃત આરછાદન મિશ્રપાક જૈવિકઅસ્ત્રો પ્રાકૃતિક ખેતી ના તમામ આયામો વિશે વિસ્તૃત માહિતિ આપી

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×