गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

ચંદ્રુમાણા થી ખારી ધારીચાલ સેવાળા ને જોડતા રોડ પર વોકળા ના કારણે હેરાનગતી નો ભોગ બનતા ભારે વાહનો

રોડ પર ના વોકળા માં નાળુ નાખી ડીપ બનાવવા લોક માંગ ઉઠી..

 

ચંદુમાણા થી ખારી ધારીચાલ સેવાળા ને જોડતા લિંક રોડ પર વોકળા ના કારણે મોટા વાહનો જેવા કે ટ્રક એસ ટી બસ આ રોડ પર વોકળા માં પસાર થતાં સમયે વોકળા ના કારણે રોડ ની મધ્ય ભાગ માં વધારે ઉંડાઇ થઇ જતાં રોડ ની બંને સાઇડો નો ગાળો વધી જવાના કારણે નાના વાહનો જેવાકે રીક્ષા મારૂતી ગાડી ઓ બાઇકો પસાર થઈ જાય છે પરંતુ મોટા વાહનો જેવા જેવા કે ટ્રકો એસ ટી બસો આ વોકળા માં થી પસાર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે મોટા વાહનો ના આગળ – પાછળ નો ભાગ રોડ સાથે ઢસડાય છે જેથી મોટા વાહનો માટે આ રોડ પરથી પસાર થવું મુશ્કેલ રૂપ બન્યું જ્યારે બીજી બાજુ રોડ ની બંન્ને સાઇડો ના બાવળો ના ઝુંડ રોડ પર આવી જતાં એકબીજા વાહનો ને પસાર થવું મુશ્કેલરૂપ બન્યું છે ત્યારે આ રોડ પર પસાર થતા વાહનો માટે કાયમી મુશ્કેલી નું નિવારણ થાય તે માટે વાંકળા માં નાળાં નાખી બનાવવા ની સાથે રોડ ની બંન્નેં બાજૂ ના બાવળો ને દુર કરવા વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×