गुजरातगुड मॉर्निंग न्यूज़पाटन जिला

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબીયાણા ગામના રબારી વાસમાં ઉભરાતી ગટરો બની મોટી સમસ્યા, ડેરીએ દૂધ ભરાવા જતા લોકો પરેશાન

 

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામના રબારી વાસમાં છેલ્લાઘણા દિવસથી ગટરની સમસ્યા લોકોના માથાનો દુખાવો બની છે અબિયાણા ગામના રબારી વાસમાં ગટર ઉભરાતા તેના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાયા છે જેમાં અનેક લોકો ડેરીએ દૂધ

 

ભરાવા જતા લોકો લપસી રહ્યા છે ગટરના દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવા અબીયાણા ગામ લોકો મજબૂર બન્યા છે જેને લઈને અબીયાણા ગામ લોકો દ્વારા અબિયાણા વહીવટદાર અને તલાટી કંમ મંત્રી ને લેખિત માં સમસ્યા નું નિરાકરણ લાવવા રજુયાત કરવામાં આવી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×