गुजरातगुड मॉर्निंग न्यूज़

પલસોદ ગામે પ્રાથમિક સરકારી શાળામાં લાલુભાઈ ચૌધરીએ આપી અનોખી બેટ

પલસોદ ગામ ખાતે આવેલ પ્રાથમિક સરકારી શાળામાં 200 જેટલા બાળકોને દાતા શ્રી લાલુભાઈ ચૌદરી દ્વારા થાળી, વાટલી, બોલપેન નોટબુક તેમજ શિક્ષકોને સાડી, કપડા, અને શ્રી સાઈબાબા ની મૂર્તિ આપવામાં આવ્યા

 

લાલભાઈ ચૌદરીએ જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌદરીએ 2005 થી આજ દિન સુધી પોતાના ખર્ચે ગરીબ આદિવાસી વિસ્તારોમાં   શાળામાં, જઈ અને  બાળકોને તેમજ શિક્ષકોને અને, ગરીબ લોકોને જરૂરિયાત મંદ ચીજ વસ્તુઓ તેમજ  કપડા, ચોખા દાળ તેલ તેમજ અને ચીજ વસ્તુ ભેટ આપી રહ્યા છે  લાલુભાઈ ચૌધરીએ આજ દિન સુધી  99 શ્રી

સાઈ બાબાના મંદિર ગુજરાત, મહારાષ્ટ, યુપી બિહાર જેવા વિસ્તારોમાં સાંઈબાબા ની ઈચ્છા હશે તો હું સ્વયમ મારા પોતાને ખર્ચે સાઈબાબા ના આલિશાન 101 મંદિર બનાવીશ જે કામ પૂર્ણ થતા જ લાલુભાઈ ચૌધરી દ્વારા એમના પોતાના વતનમાં તેમજ બારડોલી અને આજુબાજુના ગામડાઓમાં સાઈબાબાના આજ દિન સુધી મંદિરો બનાવવામાં આવ્યા છે તેમજ આ મંદિર બનાવવાનો આજ દિન સુધીનો આશરે ખર્ચ લગભગ ચાર કરોડ પાચ લાખ રૂપિયા ઉપર થઈ ચૂક્યો છે પરંતુ આચાર્ય જનક વાતો એ છે કે આ સાઈભક્ત દ્વારા આજ દિન સુધી સાંઈબાબા નો મંદિર બનાવવા માટે કોઈ અન્ય વ્યક્તિઓ પાસેથી કરવામાં આવ્યો નથી લાલુભાઈ ચૌધરી દ્વારા ફક્ત મંદિરો જ નહી કોઈપણ જરૂરિયાત મંદ વ્યક્તિ એમની પાસે મદદ માટે પહોંચે તો એ જાત પાત જોયા વગર નિષ્ઠા અને ઈમાનદારી પૂર્વક એ વ્યક્તિને મદદરૂપ થાય છે એટલે જ કહેવાયું છે કે (જીસ વ્યક્તિ કા વિશ્વાસ અપને પ્રભુ પર હર પરિસ્થિતિ મેં બના રહેતા હે ઈશ્વર ભી ઉશ વ્યક્તિ કા વિશ્વાસ કિસિભી પરિસ્થિતિ મે નહિ તુટને દેતા ) બસ આ જ રીતે સાંઈ ભક્ત પોતાના સાંઈ બાબા ઉપર વિશ્વાસ રાખી દરેક પરિસ્થિતિ માં આગળ વધતા રહિયા અને લોકો ની મદદ કરતા રહ્યા તેનું કારણ આજે લાલૂ ભાઈ ચૌધરી ઉપર સાઈબાબાના આશીર્વાદ બાની રહિયા છે જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે. હું સાંઈ ભાબાનો 2005 પૂજારી છું. બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે. લાલુભાઈ ચૌદરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર 9879042763 બહાર પાડયો છે. જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સાખરી ટીબરવા ગામ ના સહયોગ મમતાંબેન ચૌદરી,

,અશ્વિનભાઈ ચૌદરી,મગુભાઈ ચૌદરી, ડાયાભાઇ પટેલ, દલપતભાઈ, રાકેશભાઈ પટેલ, સુનિલભાઈ ચૌદરી, લલિત જેન,મોહન કુશવહાં,રામ સાગર કુસવહાં, અશોક કુસવહાં, રાજબસ કુહવહાં બુપેન્દ્ર કુહવહાં, બ્રમદેવ કુસવહાં, રામકિરપાલ કુસુવહાં, પ્રભૂ કુસવહાં,મનેજેર,કુસવહાં, બલરામકુસવહાં,  હિરેનભાઈ પરમાર, ખેંગાભાઈ ભરવાડા તેમજ  પલસોદ પ્રાથમિક શાળાના  . દિપકભાઈ એચ. રાંદેરી આચાર્થથી, રમેરાભાઈ એચ. પટેલ,વિજયભાઈ બી. પટેલ,નીતાબેન ડી. વાઘેલા સુરેશભાઈ પટેલ,  200  જેટલા બાળકો  ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×