गुजरातटॉप न्यूज़पाटन जिला

વરસાદ બાદ રાધનપુર નગરપાલિકાતંત્ર એક્શન મોડમાં આવ્યું, મુખ્ય રસ્તાઓ, હાઈવે વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં સાફ-સફાઈ કરાઈ

 

સમગ્ર પાટણ જિલ્લામાં વરસાદ પડતા તમામ નગરપાલિકાઓ એક્શન મોડમાં આવી ગઈ છે. તમામ તાલુકાઓમાં હાલમાં સાફ-સફાઈ થી માંડીને દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી

રોગચાળાથી બચી શકાય. રાધનપુર નગરપાલિકા તંત્ર દ્વારા પણ આ રીતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ડસ્ટીંગ, ફોગીંગ, સાફ-સફાઈ વગેરે કરવામાં આવી રહ્યું છે. રાધનપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારો ઉપરાંત મુખ્ય રસ્તાઓ, હાઈવે વિસ્તારોની સાફ-સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×