गुजरातटॉप न्यूज़

મહેસાણા જીલ્લાના ઐઠોર બસ સ્ટેન્ડ રોડ પર ઠેર ઠેર ખાડા અને ભુવાનું સામ્રાજ્ય ભ્રષ્ટાચારનો વિશાળકાળ ખાડાઓ

 

મહેસાણા જીલ્લામાં વરસાદ આવે અને આખે આખા રોડ જમીનમાં ઉતરી જાય અને પોલાણને કારણે ભુવા પડવાની સમસ્યા હવે રોજિંદી થતી જાય છે ત્યારે વરસાદ બાદ આ જ પ્રકારે મહેસાણાના ઐઠોર બસ સ્ટેન્ડ રોડ પર ઠેર ઠેર ખાડા અને ભુવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ભ્રષ્ટાચારનો વિશાળકાળ

ખાડાઓના કારણે લોકો મહા મુસીબત ભોગવી રહ્યા છે ઐઠોર બસ સ્ટેન્ડ રોડ પર ઠેર ઠેર ખાડા હોવા છતાં ભ્રષ્ટ તંત્રના સત્તાધિશો તેનુ નિરાકરણ નથી લાવી રહ્યા નથી ઐઠોર બસ સ્ટેન્ડ રોડ પર રસ્તા પરથી ડામર તો જાણે નામશેષ થઈ ગયો છે અને ખાડાઓ નું સામ્રાજ્ય બનું ગયું છે તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×