જ્યાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કે કે પટેલ, એમ એસ. પટેલ,ગીરીશભાઈ રાજગોર, ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન વગેરે સાથે અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા.
ભુપેન્દ્રભાઈ પટેલે ભાજપ સદસ્યતા અભિયાન ને વધુ વેગ આપવા અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જણાવવા કહ્યુ હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર