पाटन जिला
-
રાધનપુર ની ખારીયા નદીના પુલ ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 મોત 6 થી વધુ ધાયલ
મૃતકોની લાશના પંચનામાં કરી પીએમ માટે રાધનપુર હોસ્પિટલમાં માં ખસેડાયા: પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર વધી રહેલા માર્ગ અકસ્માત ના…
Read More » -
એમ.બી.બી.એસ ના વિધાર્થીઓ ની ફી વધારા મામલે પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે વિધાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું
NSUI દ્વારા કોલેજ કેમ્પસમાં અને ABVP દ્રારા રોડ બ્લોક કરી સુત્રોચ્ચાર કરતાં પોલીસે અટકાયત કરી: રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા…
Read More » -
વહીવટદાર અને તલાટીને 35,00 નો નાસ્તો 35 લાખમાં પડ્યો
ચાણસ્માના ધાણોધરડા ગ્રામ પંચાયતની ચોંકાવનારી ઘટના, વહીવટદાર અને તલાટીને 35,00 નો નાસ્તો 35 લાખમાં પડ્યો: ચેકમાં ચેડાં કરનાર માજી…
Read More » -
પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ના લગાવવા પાટણના ધારાસભ્ય નો ઉર્જા મંત્રીને પત્ર
સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવવામાં નહિ આવે તો વિરોધ પ્રદશિર્ત કરવાની ચિમકી: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ઉર્જા મંત્રીને…
Read More » -
પાટણ એપીએમસી ખાતે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના 1000 રોપાના વિતરણ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
એપીએમસી માં ફરજ બજાવતા સફાઈ કર્મચારી અને ચોકિયાતોને રેઇનકોટ વિતરણ કરી ગરમા ગરમ ગોટાની મિજબાની માણી: પાટણ એપીએમસી ખાતે…
Read More » -
પાટણ જિલ્લાના તા.સાંતલપુર,જિ.પાટણમાં (ધોકાવાડા -બરારા રોડ)પર વરસાદી પાણીના નિકાલ બાબત…
સવિનય ઉપરોક્ત વિષયના અનુંસંધાને આપ સાહેબશ્રીને ખાસ જણાવવાનું કે મોજે ગામ ધોકાવાડા, તા.સાંતલપુર,જિ.પાટણમાં (ધોકાવાડા -બરારા) રોડ પર વરસાદી પાણી…
Read More » -
રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં બેદરકારી આવી સામે: સારવાર અર્થે આવેલ દર્દીને હાલાકી વેઠવી પડી,2 કલાક સુધી પરિવારજનો દર્દીને લઇને ફરતા રહ્યા ત્યારે હોસ્પિટલના મેનેજમેન્ટ ને લઇને અનેક સવાલો
લ્યો..બોલો…હોસ્પિટલમાં આવેલ દર્દીને કયા વિભાગમાં દર્દીને મોકલવા દર્દીની દવા ક્યાં થસે એ મેનેજમેન્ટ પણ જોવા મળતું નથી ત્યારે મેનેજમેન્ટ…
Read More » -
રખડતા ઢોરોની અડફેટે ચડેલા એકટીવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 દ્વારા સારવાર માટે ખસેડાયો
ભગવાન જગન્નાથની રથયાત્રા ને લઈને ચાલુ સાલે રથયાત્રાના રૂટને લંબાવવામાં આવ્યો છે. ચાલુ સાલે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા બગવાડા…
Read More » -
રાધનપુર મશાલી રોડ પર પાણી ભરાઈ રહેતા રહીશો ને હાલાકી
વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતાં જાહેર માર્ગ પર ફરી વળ્યુ પાણી: રાધનપુર મશાલી રોડ પર આર એન્ડ બી…
Read More » -
પાટણ જનતા હોસ્પિટલ માર્ગ પર આખલા યુદ્ધ જામતા અફરાતફરી મચી
રોડ સાઈડ પાર્ક કરેલા અનેક વાહનો આખલાઓએ અડફેટમાં લેતા વાહનોને નુકસાન,શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા પાલિકા દ્વારા ઢોર ડબ્બા…
Read More »