टॉप न्यूज़राज्य

અરવલ્લી મોડાસાના સબલપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

મોડાસાના સબલપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

અરવલ્લી મોડાસાના સબલપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

 મોડાસાના સબલપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પરિવારના 5 સભ્યો ગંભીર રીતે દાઝ્યા

 : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુર ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના 5 સભ્યો દાઝ્યા છે. 

ગેસ સિલિન્ડર ખાલી થઇ જતા નવો સિલિન્ડર ચાલુ કરવમાં આવ્યો હતો. આ નવા સિલિન્ડરમાં રબ્બરની રિંગ ન હોવાથી ગેસ લીક થયો હતો, જેને કારણે બ્લાસ્ટ થયો હતો. 

આ ઘટનામાં પરિવારના માતા ,પુત્ર અને બે દીકરી સહિત 5 લોકો દાઝી ગયા છે. બે દીકરી હાલ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે માતા,પુત્રને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
×

Powered by WhatsApp Chat

×